Red Hat Enterprise Linux 4.6 પ્રકાશન નોંધો


ઓળખાણ

નીચેના મુદ્દાઓ આ દસ્તાવેજમાં આવરાયેલા છે:

  • પ્રકાશન નોંધોનાં સુધારાઓ

  • સ્થાપન-સંબંધિત નોંધો

  • લક્ષણ સુધારાઓ

  • કર્નલ-સંબંધિત સુધારાઓ

  • ડ્રાઈવર સુધારાઓ

  • અન્ય સુધારાઓ

  • ટેક્નોલોજી પૂર્વદર્શનો

  • જાણીતા મુદ્દાઓ

Red Hat Enterprise Linux 4.6 પરના અમુક સુધારાઓ પ્રકાશન નોંધોની આ આવૃત્તિમાં દેખાશે નહિં. Red Hat Enterprise Linux 4.6 પ્રકાશન નોંધોની સુધારાયેલ આવૃત્તિ નીચેની URL આગળ પણ ઉપલબ્ધ હશે:

http://www.redhat.com/docs/manuals/enterprise/

પ્રકાશન નોંધોનાં સુધારાઓ

Red Hat Enterprise Linux 4 .6 વિશે આ વિભાગ જાણકારીને સમાવે છે કે જે વહેંચાણોમાં સમાવેલ પ્રકાશન નોંધોમાં તેને બનાવતુ નથી.

  • અમુક કર્નલ અચાનક આવેલી ચેતવણીઓ એ વપરાશકર્તાઓ માટે દખલ બની શકે છે, આથી કે જ્યારે CPU વધારે ગરમ થાય છે. આવી સ્થિતિઓમાં, ચેતવણી વિન્ડો દરેલ ખુલ્લા કન્સોલ મારફતે પોપ અપ થઇ શકે છે.

    જ્યારે આ ઉત્પન્ન થાય ત્યારે, તમે ચેતવણીઓને દાબી દેવા માટે sysctl -w kernel.printk=0 ને ચલાવી શકો છો. વૈકલ્પિક રીતે , તમે રુટ કન્સોલ પર ફક્ત દેખાવા માટે કેટલાક ભૂલ સંદેશાઓની મર્યાદા કરી શકો છો. આ કરવા માટે, /etc/syslog.conf માં નીચેનાંનો ફેરફાક કરો:

    *.emerg                                        *
                              

    માં આને બદલો:

    *.emerg                                        root
                              
  • sysreportsos નાં સમર્થનમાં અપ્રચલિત થયેલ છે. sos ને સ્થાપિત કરવા માટે, up2date -i sos ને ચલાવો, આ sos સ્થાપન કરે છે અને sysreport ને દૂર કરે છે. તે અગ્રહણીય છે કે જે તમે આને અસર કરવા માટે કોઇપણ હાલની કિકસ્ટાર્ટ ફાઇલોને સુધારો છો.

    sos ને સ્થાપિત કર્યા પછી, તેને બોલાવવા માટે આદેશ sosreport ને વાપરો. sysreport આદેશની મદદથી ચેતવણીને ઉત્પન્ન કરી શકો છો કે જે sysreport ને હવે અપ્રચલિત થયેલ છે; sosreport બોલાવવાનું ચાલુ રાખશો.

    જો તમે ચોક્કસ રીતે sysreport સાધનને વાપરવાની જરૂર હોય તો, તેને બોલાવવા માટે આદેશ sysreport.legacy ને વાપરો.

    sosreport વિશે વધુ જાણકારી માટે, man sosreport અને sosreport --help નો સંદર્ભ લો.

સ્થાપન-સંબંધિત નોંધો

નીચેનો વિભાગ Red Hat Enterprise Linux ના લગતી અને એનાકોન્ડા સ્થાપન કાર્યક્રમ લગતી જાણકારીનો સમાવેશ કરે છે.

નોંધ

હાલનું Red Hat Enterprise Linux 4 સ્થાપન Red Hat Enterprise Linux 4.6 માં સુધારવા માટે, તમારે પેકેજો કે જે બદલાઈ ગયેલ છે તે સુધારવા માટે Red Hat નેટવર્ક વાપરવું જ પડશે.

Red Hat Enterprise Linux 4.6 નું તાજું સ્થાપન કરવા માટે અથવા Red Hat Enterprise Linux 4 ની તાજેતરની આવૃત્તિ માંથી સુધારો કરવા માટે તમે Anaconda વાપરી શકશો.

  • જો તમે Red Hat Enterprise Linux 4.6 CD-ROMs (નેટવર્ક-આધારિત સ્થાપન માટેની તૈયારીમાં, ઉદાહરણ તરીકે) ના સમાવિષ્ટોની નકલ કરી રહ્યા હોય તો માત્ર ઓપરેટિંગ સિસ્ટમ માટે તમે CD-ROMs ની નકલ કરો તેની ખાતરી કરો. પુરવઠીય CD-ROM ની, અથવા સ્તરવાળી ઉત્પાદન CD-ROMs માંની કોઈની પણ નકલ કરશો નહિં, કારણ કે આ Anaconda ની યોગ્ય પ્રક્રિયા માટે જરૂરી ફાઈલો પર ફરીથી લખી નાંખશે.

    Red Hat Enterprise Linux સ્થાપિત થઈ જાય પછી જ આ બધી CD-ROM સ્થાપિત થવી જોઈએ.

  • જો તમે Red Hat Enterprise Linux 4.6 ને સીરીયલ કન્સોલ મારફતે સ્થાપિત કરો, તો પ્રવેશ પ્રોમ્પ્ટ દેખાશે નહિં. આનો ઉકેલ લાવવા માટે, /etc/yaboot.conf ખોલો અને નીચેની લીટી સ્થિત કરો:

    append="console=tty0 console=ttyS4 rhgb quiet"
    

    console=tty0 અને console=ttyS4 નો ક્રમ બદલીને આ લીટીમાં ફેરફાર કરો જેમ કે લીટી હવે નીચે પ્રમાણે વંચાય:

    append="console=ttyS4 console=tty0 rhgb quiet"
    

લક્ષણ સુધારાઓ

nordirplus

તમે હવે READDIRPLUS કોલને માઉન્ટ માટે નવા NFS માઉન્ટ વિકલ્પ nordirplus ની મદદથી નિષ્ક્રિય કરી શકો છો.

SB600 આધાર

libata ડ્રાઈવર હવે SB600 IDE ઉપકરણોને આધાર આપે છે.

SB600 IDE ઉપકરણો સંભાળતા ide-generic પદ્ધતિ સાથે પરિચિત હોય તેવા, નોંધ લેવી જોઈએ કે /dev/hd* પ્રવેશો હવે /dev/sd* છે.

samba

samba એ આવૃત્તિ 3.0.25b માં સુધારાઈ ગયેલ છે. આ સરનામાઓ Windows 2003™ અને Windows Vista™ સાથે આંતરપ્રક્રિયાને અસર કરતા ઘણાબધા જટિલ મુદ્દાઓને સંબોધે છે (છેલ્લા અપસ્ટ્રીમ પ્રકાશનોમાં ઉકેલાયેલ છે).

samba ના આ સુધારામાં કરવામાં આવેલ બધા સંસ્કરણો અમુક જટિલ કોડ પાથોમાં મોટા કોડ સુધારાઓ લાવે છે. આ આવૃત્તિ 3.0.10 માં બેકપોર્ટ કરવાનું બિન-ઉપલબ્ધ બનાવે છે. આથી, બધા samba પેકેજો તેની જગ્યાએ આવૃત્તિ 3.0.25b માં રીબેઝ કરવામાં આવ્યા હતા.

રીબેઝને કારણે, અમુક વિકલ્પ ઉકેલવાની પદ્ધતિઓ અને કમ્પોનન્ટોની વર્તણૂકો નોંધપાત્ર રીતે બદલાય છે. આનો અર્થ એ થાય કે samba ને સુધાર્યા પછી, રૂપરેખાંકન ફાઈલને જાતે બદલવાની જરૂર પડશે.

ldap filter અને ન્યૂનતમ પાસવર્ડ લંબાઈ જેવા અમુક વિકલ્પો હવે દૂર કરવામાં આવેલ છે. samba ની આ નવી આવૃત્તિમાં સુધારો કરવા પહેલાં, samba પેકેજ ત્રુટિસૂચીની સલાહ લો અને ચકાસો કે શું તમારી સિસ્ટમ કોઈપણ દૂર કરવામાં આવેલ વિકલ્પ પર આધારભૂત છે.

samba નો આ સુધારો ઘણાબધા લક્ષણ સુધારાઓ લાગુ કરે છે, મોટે ભાગે આ નોંધનીય છે:

  • સખત નામકરણ નિયમોનું હવે દબાણ કરવામાં આવે છે. આ નવા નિયમો force user, force group, valid user અને અન્ય ડાઈરેક્ટીવોને અસર કરે છે કે જે વપરાશકર્તા અથવા જૂથ નામો સ્વીકારે છે. આ સુધારામાં, વપરાશકર્તા/જૂથ નામ સંપૂર્ણપણે ગુણવત્તાવાળું હોવું જ જોઈએ.

    ઉદાહરણ તરીકે, જો મશીન DOMAIN નામવાળા ડોમેઈન સાથે જોડાયેલ હોય, તો તે ડોમેઈનનો foo નામવાળો વપરાશકર્તા DOMAIN\foo સ્વરૂપમાં જ વપરાવો જોઈએ. ખાલી foo વાપરવાનું સામાન્ય રીતે મશીનની પરવાનગી નામંજૂર કરશે.

  • વિવિધ passdb બેકેન્ડો માટેનો આધાર દૂર કરવામાં આવેલ છે. વિવિધ passdb માટેનો આધાર અમુક કિસ્સાઓમાં મોટી સમસ્યાઓ પેદા કરે છે, જ્યારે સર્વરની ઉપયોગીતામાં થોડું ઉમેરી રહ્યા હોય.

    વિવિધ ડેટાબેઝો વાપરવા માટે, તેમને એક ડેટાબેઝમાં ભેગા કરો. પછીથી, pdbebit ઉપયોગીતાની મદદથી બીજા ડેટાબેઝોમાં સંગ્રહાયેલ ખાતાઓને ખસેડો.

  • winbindd હવે સર્વરનો ડોમેઈન પ્રકાર શોધે છે અને આપોઆપ સાચી સુરક્ષા પદ્ધતિ પસંદ કરે છે. security = domain ને સુયોજીત કરવાનું પણ winbindd ને kerberos/ldap વાપરીને AD-સક્ષમ તરીકે ઓળખાતા ડોમેઈન સાથે જોડાવામાં પરિણમશે.

  • ldap પદ્ધતિ હવે વિસ્તૃત થયેલ છે. જો તમે ldapsam બેકેન્ડ વાપરી રહ્યા હોય, તો આ વિસ્તૃત ldap પદ્ધતિમાં સુધારો. સુધારો પાછળની આવૃત્તિઓ સાથે સુસંગત હોય છે.

    જ્યારે તમે વિસ્તૃત ldap પદ્ધતિમાં સુધારો કરો, તો એ આગ્રહણીય છે કે તમે sambaSID ને ઉપ-જોડણીઓ સંભાળવા માટે અનુક્રમિત કરો.

  • winbindd NSS ઈન્યુમેરેશનનું મૂળભૂત હવે OFF છે. આ મોટા પર્યાવરણોને લાભો આપે છે કે જ્યાં ઘણાબધા ડોમેઈન નિયંત્રકો, વિશ્વાસો, અને દૂરસ્થ સ્થાનો સંકળાયેલ હોય છે. જો તમારું પર્યાવરણ user/group ઈન્યુમેરેશન પર આધાર રાખે, તો તમે તેને winbind enum users અને winbind enum groups વિકલ્પોની મદદથી ચાલુ કરી શકો છો.

કર્નલ-સંબંધિત સુધારાઓ

  • madvise() હવે DONTFORK અને DOFORK ને આધાર આપે છે.

  • /proc/sys/vm/drop_caches અને pagecache અને slabcache ને જરૂરીયાત પ્રમાણે સાફ કરવા માટે ઉમેરવામાં આવ્યું.

  • /proc/sys/vm/max_queue_depth પરની ઉપરની કિંમત મર્યાદા દૂર કરી.

  • oom_killer એ હવે મેમરી-ની-બહાર શરતો પર કર્નલ દુઃખાવો સક્રિય કરવાને આધાર આપે છે.

  • smaps વિધેય હવે આધારભૂત છે.

  • nfsv4 link ત્રુટિ સુધારી કે જેણે i_nlink ગણકોને યોગ્ય રીતે સુધારો કરવાથી અટકાવેલ છે.

  • dir_mode અને file_mode પાસે મૂળભૂત કિંમતો છે.

  • CONFIG_KPROBES એ હવે Systemtap માટે આધાર પૂરો પાડવા માટે સક્રિય કરવામાં આવેલ છે.

  • cpuid ઈમ્યુલેશન AMD પ્રોસેસરો માટે ઉમેરવામાં આવ્યું.

  • કર્નલ સ્રોત હવે SMBus Device IDs ને AMD અને ATI SB600 માટે સમાવે છે.

  • ATI SB700 માટે વધારાના ઉપકરણ ID ઉમેરાયા.

  • MMCONFIG એ હવે Intel Core 2 Duo platform પર મૂળભૂત રીતે નિષ્ક્રિય કરવામાં આવેલ છે.

  • Oprofile હવે નવી Greyhound પ્રભાવ ગણતરી ઘટનાઓને આધાર આપે છે.

  • /proc NUMA મેપ હવે આધારભૂત છે.

  • SB700 SATA નિયંત્રક હવે આધારભૂત છે.

  • Intel 6300ESB Watchdog timer હવે આધારભૂત છે.

ડ્રાઈવર સુધારાઓ

  • megaraid_sas: PowerEdge Expandable Raid Controller (PERC 6) ને આધાર આપવા માટે આવૃત્તિ 00.00.03.13 માં સુધારવામાં આવ્યું.

  • qla2xxx: આવૃત્તિ 8.01.07.04 માં સુધારવામાં આવ્યું. આ નીચેના ફેરફારોને લાગુ પડે છે:

    • D3 પરિસ્થિતિ માટે પાવર વ્યવસ્થાપન મુદ્દાઓ માટે ઉકેલ સમાવવામાં આવ્યો

    • "queue-full" પરિસ્થિતિઓનું નિયંત્રણ સુધારવામાં આવ્યું

    • iIDMA માટે સામાન્ય બનાવેલ આધાર ઉમેરાયો

    • IRQ #0 નો વપરાશ હવે માન્ય છે

    • big-endian યજમાનો પર RSCN હવે સુધારાયેલ છે

    • ફેબ્રિક નામમાં fc_host નું બાઈટ ઓર્ડરીંગ સુધારાયું

    • વિવિધ સંદર્ભ ગણતરી મુદ્દાઓ સુધારાયા

    • ફાયબર ચેનલ ઈન્ટરફેસનું ઝડપ સંવેદના કરવાનું નવા Dell મશીન કાર્ડો પર હવે આધારભૂત છે

  • qla3xxx: તાજેતરની અપસ્ટ્રીમ આવૃત્તિ (v2.03.00-k4-RHEL4U6) માં સુધારાયું. આ ઘણાબધા ફેરફારો લાગુ કરે છે, મોટે ભાગે નોંધનીય છે:

    • 4032 ચિપ હવે આધારભૂત છે

    • Agere PHY ચિપ હવે આધારભૂત છે

    • પુનઃસુયોજન સમયસમાપ્ત મુદ્દો ચોક્કસ થયો

    • RX પેકેટ નિયંત્રણ સાફ થયું

    • પ્રભાવ સુધારવા માટે NAPI કોડ સાફ થયો

  • qla4xxx: આવૃત્તિ 5.01.01-d1 માં સુધારાયું. આ નીચેના ફેરફારો લાગુ કરે છે:

    • મેઈલબોક્સ આદેશોના ફર્મવેર સુધારાઓ હવે આધારભૂત છે

    • સંભવિત NULL નિર્દેશક ખોટો સંદર્ભ સુધારાયો

    • અન્ય પોર્ટને પુનઃ-આરંભ કરવા પહેલાં પુનઃસુયોજન સમાપ્ત કરવા માટે પરવાનગી આપવા માટે RESET_HA_INTR સમાપ્તિ અલગોરિધમ સુધારાયો (દ્વિ-પોર્ટ કાર્ડોને લાગુ પડે છે)

    • data_cmnd ના સંદર્ભો દૂર કરવામાં આવ્યા

    • IPv6 માટેનો આધાર ઉમેરાયો

    • સોફ્ટ રીસેટો હવે દરેક ઘાતક ક્ષતિ પછી કરવામાં આવે છે

    • scsi સ્થિતિ હવે સ્થિતિ બાઈટમાં સમાવવામાં આવી

    • સંવેદના કી RECOVERED_ERROR એ હવે યોગ્ય રીતે અહેવાલિત થઈ

    • DPC_RESET_HA લાંબા સમય સુધી થશે નહિં જો ડ્રાઈવર અનલોડ થઈ રહ્યું હોય

  • mpt fusion ડ્રાઈવરો આવૃત્તિ 3.02.99 માં સુધારાયા. આ સુધારો ઘણાબધા ફેરફારો લાગુ કરે છે, મોટે ભાગે નોંધનીય રીતે:

    • ઉન્નત ક્ષતિ સંભાળવાનું

    • ડોમેઈન ખાતરી એ હવે પ્રથમ પૂછપરછ સમાપ્તિના આધારે ઉપકરણ પ્રતિના આધારે થઈ, અથવા જ્યારે IR ફર્મવેર દ્વારા અરજી કરવામાં આવી ત્યારે

    • PowerPC માટેનો આધાર ઉમેરાયો

    • દરેક SAS નિયંત્રક હવે 1024 ઉપકરણો સુધીનાને આધાર આપી શકે છે

    • ઉન્નત CSMI IOCTL પ્રક્રિયાઓ

  • lpfc: આવૃત્તિ 8.0.16.34 માં સુધારાયું. આ ઘણાબધા ફેરફારો લાગુ કરે છે, મોટેભાગે નોંધનીય રીતે:

    • ઉપકરણ PCI ID પર આધારિત hba કતાર ઊંડાઈ ગણતરી દૂર કરવામાં આવી

    • 8G ઝડપ અને Saturn HBA માટે આધાર ઉમેરાયો

    • આખો GID_FT પ્રત્યુત્તર સંભાળવા માટે lpfc_ns_rsp સુધારાયું

    • ત્રુટિ સુધારાઈ કે જે ડ્રાઈવર અનલોડ કરવા દરમ્યાન queuecommand દુઃખાવાનું કારણ છે

    • lpfc બીલ્ડ ચેતવણી સુધારાઈ

    • NPort ખાતરી લાંબા સમય સુધી ફેબ્રિક પોર્ટ પર કરવામાં આવશે નહિં

    • HBA ના ઉપસિસ્ટમ ID પરનું ડ્રાઈવર આધારભૂતપણું દૂર થયું

    • મહત્તમ વાંચન DMA બાઈટ ગણતરી નિયંત્રિત કરવા માટે મોડ્યુલ પરિમાણ ઉમેરાયું

    • RFF ને લીંક અપ પર ફેબ્રિક સુધી મોકલવા માટે શોધખોળ તર્ક સુધારાયું

    • મેઈલબોક્સ સમયસમાપ્તિ કિંમતો બદલો

    • શનિ હૃદય ધબકાર આદેશ હવે આધારભૂત છે

    • શનિ તાપમાન સંવેદક હવે આધારભૂત છે

    • ત્રુટિ સુધારી કે જે ફર્મવેર ડાઉનલોડ દરમ્યાન સિસ્ટમ દુઃખાવાને ધ્યાન રાખવાનું કારણ બને છે

  • arcmsr: Areca RAID નિયંત્રકો માટે આધાર પૂરો પાડવા માટે આ સુધારામાં ડ્રાઈવર સમાવવામાં આવ્યું.

  • openib અને openmpi: InfiniBand આધાર પૂરો પાડવા માટે OFED (OpenFabrics Enterprise Distribution) આવૃત્તિ 1.2 માં સુધારાયું.

  • cciss: નીચેના ફેરફારો લાગુ કરવા માટે આવૃત્તિ 2.6.16 માં સુધારાયું:

    • Smart Array E500 એ હવે આધારભૂત છે

    • રીબુટ સૂચન હવે આધારભૂત છે

    • HP RAID ક્લાસ સંગ્રહ ઉપકરણો હવે આધારભૂત છે

  • adp94xx: AIC94XX Razor SAS નિયંત્રક વાપરતી સિસ્ટમો માટે ડ્રાઈવર આધાર સુધારવા માટે આવૃત્તિ 1.08-13 માં સુધારાયું. આ સુધારો ઘણાબધા ફેરફારો લાગુ કરે છે, મોટે ભાગે નોંધનીય રીતે:

    • Sequencer ફર્મવેર V17 માંથી V32 માં સુધારાયું

    • ઉપરના સ્તરમાંથી અડધેથી અટકેલ SCSI આદેશોનું ક્ષતિ નિયંત્રણ સુધારાયું

    • ઉપકરણોના દબાણ-નિરાકરણ શોધવા માટે Empty Data Buffer (EDB) સમય ઘટના નિયંત્રણ ઉમેરાઈ

    • ત્રુટિ સુધારાઈ કે જેણે Fujitsu ડ્રાઈવોને શોધવાથી અટકાવેલ છે

    • smartctl ઉપયોગીતા હવે યોગ્ય રીતે કામ કરે છે

    • ડ્રાઈવર હવે EDB ને SATA ઉપકરણો માટે વારા પછીની ASYNC ઘટનાઓ પર મુક્ત કરે છે

    • ડ્રાઈવર લાંબા સમય સુધી Inquiry, Read Capacity અને Report LUN આદેશો માટે ખોટી માહિતી આપતું નથી

  • s2io: Neterion Xframe-II 10GbE નેટવર્ક એડેપ્ટર માટે આધાર પૂરો પાડવા માટે આવૃત્તિ 2.0.25.1 માં સુધારાયું.

  • cxgb3: Chelsio 10G Ethernet Network Controller ને આધાર આપવા માટે સુધારાયું.

  • Promise SATA ડ્રાઈવર હવે PATA ઉપકરણોને આધાર આપે છે.

  • dell_rbu: પેકેટો માટે ભૌતિક મેમરી ફાળવણી ફ્લોરને પેકેટ સ્થિતિમાં વધારવા માટે આવૃત્તિ 3.2 માં સુધારાયું. આ સુધારો kmalloc ને જ્યારે spinlock એ પેકેટ સ્થિતિમાં સચવાય ત્યાં સુધી બોલાવવાથી પણ અટકાવે છે.

  • lmsensors હવે Nforce4 ચિપસેટોને આધાર આપે છે.

  • સામાન્ય IDE ડ્રાઈવર હવે JMicron JMB368, JMB363, JMB366, JMB360, અને JMB361 IDE નિયંત્રકોને આધાર આપે છે.

  • aacraid ડ્રાઈવર: PRIMERGY RX800S2 અને RX800S3 ને આધાર આપવા માટે આવૃત્તિ 1.1.5-2441 માં સુધારાયું.

  • bnx2 ડ્રાઈવર: 5709 હાર્ડવેરને આધાર આપવા માટે આવૃત્તિ 1.5.11 માં સુધારવામાં આવ્યું.

  • ibmveth: ક્રેશ ભંગાણો માટે netdump ક્ષમતાઓ સક્રિય કરવા માટે netpoll અને netconsole આધાર ઉમેરાયો.

  • tg3 ડ્રાઈવર આવૃત્તિ 3.77 માં સામાન્ય ત્રુટિ સુધારા લાગુ કરવા માટે અને Broadcom 5906 અને 5722 ચિપસેટો માટે આધાર ઉમેરવા માટે સુધારવામાં આવ્યું.

  • forcedeth-0.60 ડ્રાઈવર: હવે આ પ્રકાશનમાં સમાવવામાં આવેલ છે. આ NVIDIA MCP55 મધરબોર્ડ ચિપસેટો અને લાગતાવળગતા ઓનબોર્ડ NIC વાપરતા ગ્રાહકો માટે ઘણાબધા જટિલ ત્રુટિ સુધારાઓ લાગુ કરે છે.

  • amd74xx.c: NVIDIA MCP55, MCP61, MCP67, અને AMD CS5536 IDE નિયંત્રકો માટેનો આધાર ઉમેરાયો.

અન્ય સુધારાઓ

  • EMC Clariion સંગ્રહ પર હવે dm-multipath ની મદદથતી આંતરિક સક્રિય-સક્રિય ફેઈલઓવર (ALUA) આધારભૂત છે

  • Challenge Handshake Authentication Protocol (CHAP) વપરાશકર્તાનામ અને પાસવર્ડને દરેકને 256 અક્ષરની મર્યાદા હોય છે.

ટેક્નોલોજી પૂર્વદર્શનો

ટેક્નોલોજી પૂર્વદર્શન લક્ષણો વર્તમાનમાં Red Hat Enterprise Linux 4.6 ઉમેદવારી સેવાઓ હેઠળ આધારભૂત નથી, વિધેયાત્મક રીતે સંપૂર્ણ હોઈ શકે નહિં, અને ઉત્પાદન વપરાશ માટે સામાન્ય રીતે યોગ્ય નહિં હોય. છતાં, આ લક્ષણો ગ્રાહકની સુગમતા તરીકે સમાવવામાં આવેલ છે અને મોટા વિસ્તારનું લક્ષણ પૂરું પાડવા માટે જરૂરી છે.

ગ્રાહકો આ લક્ષણોને બિન-ઉત્પાદન પર્યાવરણમાં ઉપયોગી શોધી શકશે. ગ્રાહકો અભિપ્રાય પૂરો પાડવા માટે પણ મુક્ત છે અને ટેક્નોલોજી પૂર્વદર્શન લક્ષણો માટે વિધેય સૂચનો માટે તે સંપૂર્ણપણે આધારભૂત બને તે પહેલાં. ત્રુટિસૂચીઓ ઊંચા-ઉગ્ર સુરક્ષા મુદ્દાઓ માટે પૂરા પાડવામાં આવશે.

ટેક્નલોજી પૂર્વદર્શન લક્ષણના વિકાસ દરમ્યાન, વધારાના ઘટકો જાહેર રીતે ચકાસણી માટે ઉપલબ્ધ બની જશે. ટેક્નોલોજી લક્ષણોને ભવિષ્યના પ્રકાશનમાં સંપૂર્ણપણે આધાર આપવો એ Red Hat હેતુ છે.

Systemtap

Systemtap એ ચાલી રહેલ Linux સિસ્ટમ વિશે જાણકારી ભેગી કરીને સરળ બનાવવા માટે મુક્ત સોફ્ટવેર (GPL) ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડે છે. આ પ્રભાવ અથવા વિધેયાત્મક સમસ્યાની તપાસમાં સહાય કરે છે. systemtap ની મદદથી, વિકાસકર્તાઓને લાંબા સમય સુધી જટિલ અને ભંગાણજનક વાજિંત્ર, પુનઃકમ્પાઈલ, સ્થાપન, અને રીબુટ ક્રમ સુધી જવાની જરૂર નથી કે જે ક્યાં તો માહિતી ભેગી કરવા માટે જરૂરી હોય.

Frysk GUI

frysk પ્રોજેક્ટનો ધ્યેય એ સમજુ, વિતરિત, હંમેશા સિસ્ટમ મોનીટરીંગ અને ડિબગીંગ કરવાનો છે કે જે વિકાસકર્તાઓ અને સિસ્ટમ સંચાલકોને આવું કરવાની પરવાનગી આપે:

  • ચાલી રહેલ પ્રક્રિયાઓ અને થ્રેડો મોનીટર કરો (બનાવટ અને ભંગાણ ઘટનાઓને સમાવીને)

  • લોકીંગ પ્રીમીટીવોનો વપરાશ મોનીટર કરો

  • ડેડલોક દર્શાવો

  • માહિતી મેળવો

  • આપેલ કોઈપણ પ્રક્રિયાને યાદીમાંથી પસંદ કરીને ડિબગ કરો અથવા frysk ને પ્રક્રિયા પર સ્રોત કોડ (અથવા અન્ય) વિન્ડો ખોલવાની પ્રક્રિયા આપીને કે જે ભાંગી રહી છે કે ખોટું વર્તન કરી રહી છે

આ સુધારામાં, frysk ગ્રાફિકવાળું વપરાશકર્તા ઈન્ટરફેસ એ ટેક્નોલોજી પૂર્વદર્શન છે, કે જ્યાં frysk આદેશ વાક્ય ઈન્ટરફેસ સંપૂર્ણપણે આધારભૂત છે.

gcc

GNU Compiler Collection (gcc-4.1) એ આ પ્રકાશનમાં હજુ પણ ટેક્નોલોજી પૂર્વદર્શન તરીકે સમાવવામાં આવેલ છે. આ કમ્પાઈલર મૂળભૂત રીતે Red Hat Enterprise Linux 4.4 માં ટેક્નોલોજી પૂર્વદર્શન તરીકે પરિચયમાં આવ્યું હતુ.

gcc-4.1 વિશે વધુ જાણકારી માટે, http://gcc.gnu.org/ આગળ પ્રોજેક્ટ વેબસાઈટનો સંદર્ભ લો. gcc-4.1.2 માટેનું ઊંડાણપૂર્વક માર્ગદર્શન http://gcc.gnu.org/onlinedocs/gcc-4.1.2/gcc/ આગળથી પણ વાંચી શકાશે.

OpenOffice 2.0

OpenOffice 2.0 એ હવે આ પ્રકાશનમાં ટેક્નોલોજી પૂર્વદર્શન તરીકે સમાવવામાં આવેલ છે. આ સેવા ઘણાબધા સુધારાઓના લક્ષણો આપે છે, ODF અને PDF વિધેયો, ડિજીટલ સહીઓ માટેનો આધાર અને બંધારણ અને ઈન્ટરફેસની બાબતોમાં ઓપન સેવાઓ સાથે મોટી સુસંગતતાનો પણ સમાવેશ કરે છે. આની સાથે વધુમાં, OpenOffice 2.0 સ્પ્રેડશીટે pivot કોષ્ટક આધાર ઉન્નદ કર્યો છે, અને તે હવે 65,000 હરોળો સુધી આધાર આપી શકે છે.

OpenOffice 2.0 વિશે વધુ જાણકારી માટે, મહેરબાની કરીને http://www.openoffice.org/dev_docs/features/2.0/index.html નો સંદર્ભ લો.

autofs5

autofs5 એ આ પ્રકાશનમાં ટેક્નોલોજી પૂર્વદર્શન તરીકે સમાવવામાં આવેલ છે. autofs ની આ નવી આવૃત્તિ ઘણાબધા લાંબા-સમયના આંતરપ્રક્રિયા મુદ્દાઓને વિવિધ-વિક્રેતા પર્યાવરણોમાં ઉકેલે છે. autofs5 એ નીચેના ઉન્નતીકરણોના લક્ષણો પણ આપે છે:

  • સીધો મેપ આધાર, કે જે ફાઈલ સિસ્ટમ વંશવેલામાં કોઈપણ બિંદુએ ફાઈલ સિસ્ટમો આપોઆપ માઉન્ટ કરવાની પદ્ધતિ પૂરી પાડે છે

  • lazy mount અને umount આધાર

  • નવી રૂપરેખાંકન ફાઈલ મારફતે ઉન્નત બનાવેલ LDAP આધાર, /etc/autofs_ldap_auth.conf

  • nsswitch.conf વપરાશનું સમાપ્તિ અમલીકરણ

  • સીધા મેપ માટે ઘણાબધા મુખ્ય મેપ પ્રવેશો

  • મેપ સમાવેશનું અમલીકરણ પૂર્ણ કરો, કે જે સ્પષ્ટ થયેલ મેપના સમાવિષ્ટોને autofs મુખ્ય મેપમાં સમાવવા માટે પરવાનગી આપે છે

હાલમાં, autofs5 મુખ્ય મેપ લેક્ઝિકલ વિશ્લેષક માઉન્ટ બિંદુ અથવા મેપ સ્પષ્ટીકરણમાં અવતરતણવાળી શબ્દમાળાઓ યોગ્ય રીતે પદચ્છેદિત કરી શકતો નથી. આથી, અવતરણવાળી શબ્દમાળાઓ મેપોમાં જાતે જ લખાવી જોઈએ.

autofs એ હજુ પણ સ્થાપિત છે અને આ સુધારામાં મૂળભૂત રીતે ચાલે છે. આથી, જો તમે autofs5 ઉન્નતીકરણો વાપરવા ઈચ્છો તો તમારે autofs5 પેકેજ સ્થાપિત કરવાની જરૂર પડશે.

તમારી પાસે autofs અને autofs5 બંને સ્થાપિત હોઈ શકે. છતાંય, automount સેવાઓ પૂરી પાડવા માટે તેમાંનુ એક જ વાપરવામાં આવવું જોઈએ. autofs5 સ્થાપિત કરવા માટે અને તેને તમારા automounter તરીકે વાપરવા માટે, આ પગલાંઓ ભરો:

  1. રુટ તરીકે પ્રવેશ કરો અને autofs સેવાને service autofs stop આદેશની મદદથી અટકાવો.

  2. autofs સેવાને chkconfig autofs off આદેશની મદદથી નિષ્ક્રિય કરો.

  3. autofs5 પેકેજ સ્થાપિત કરો.

  4. autofs5 સેવાને chkconfig autofs5 on ની મદદથી સક્રિય કરો.

  5. autofs5 ને service autofs5 start આદેશની મદદથી શરૂ કરો.

autofs5 વિશે વધુ જાણકારી માટે, નીચેના man પાનાંઓનો સંદર્ભ લો (autofs5 પેકેજ સ્થાપિત કર્યા પછી):

  • autofs5(5)

  • autofs5(8)

  • auto.master.v5(5)

  • automount5(8)

વધુ જાણકારી માટે તમે /usr/share/doc/autofs5-<version>/README.v5.release ની સલાહ પણ લઈ શકો.

જાણીતા મુદ્દાઓ

  • હાલમાં, ext2online એ EXT2 ફાઈલ સિસ્ટમો માટે કામ કરતું નથી.

  • વર્તમાન કર્નલો Data Terminal Ready (DTR) સંકેતોને બુટ સમય દરમ્યાન સીરીયલ પોર્ટ પર છાપવા પહેલાં આકારણી કરતા નથી. DTR આકારણી એ અમુક ઉપકરણો દ્વારા જરૂરી છે; આના પરિણામે, કર્નલ બુટ સંદેશાઓ આવા ઉપકરણો પર સીરીયલ કન્સોલ પર છપાતા નથી.

  • Emulex lpfc ડ્રાઈવર mbox ફાઈલને /sys/class/scsi_host/host<scsi host number>/ માં બનાવે છે. જો systool જેવો કાર્યક્રમ આ ફાઈલ વાંચે, તો નીચેનો ક્ષતિ સંદેશો કન્સોલ પર છપાશે અને સિસ્ટમ લોગ ફાઈલમાં લોગ થશે:

    mbox_read: Bad State
    

    આ સંદેશો નુકસાનરહિત છે, અને સુરક્ષિતપણે અવગણી શકાશે. Emulex આ ક્ષતિ સંદેશાને lpfc ડ્રાઈવરના ભવિષ્યના પ્રકાશનોમાં દૂર કરી નાંખશે.

( x86 )

Provided by: Liquid Web, LLC